VNSGU SEM 4 STAT IMP QUESTIONS
Ch 1 – પ્રઘાતો
આ પ્રકરણમાંથી થીયરી પૂછવામાં આવતી નથી.
Ch 2 – પરિકલ્પના પરીક્ષણ અને સાર્થકતાની કક્ષા
1. પરિકલ્પના પરીક્ષણમાં બે પ્રકારની ભૂલ
2. નિરાકરણીય પરિકલ્પના અને વૈકલ્પિક પરિકલ્પના
3. આ પ્રકરણમાં કુલ સાત મેથડ છે તેમાંથી દર વર્ષે 1 અથવા 2 મેથડ પૂછવામાં આવે છે.
Ch 3 – ગુણધર્મો માટેની સ્વીકૃતિ નિદર્શન યોજનાઓ
1. ઉત્પાદકનું જોખમ અને ગ્રાહકનું જોખમ
2. AQL અને LTPD
3. ASN અને AOQ
DOWNLOAD PDF