STD 12 GALA ASSIGNMENT PAPER SOLUTION – BA


STD 12 GALA ASSIGNMENT PAPER SOLUTION  – BA


GALA ASSIGNMENT OC PAPER SOLUTION 2023


GALA PAPER 1 SOLUTION


અહી ગાલા પેપર 1 ના વિભાગ મુજબ પ્રશ્નો આપવામાં આવ્યા છે.


વિભાગ – A

નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો.
1. આયોજનએ ધંધાકીય સાહસનું મગજ છે, વ્યવસ્થાતંત્ર શું છે ?
2. વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે ?
3. સફળ આયોજન માટેની પૂર્વશરત કઈ છે ?
4. નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય ?
5. અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય છે ?
6. ઇકવિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે…
7. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે ?
8. ડિપોઝિટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો ?
9. બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે ?
10. કયા પ્રકારના આયોગમાં સભ્યની નિમણુક કેન્દ્ર સરકાર કરે છે ?


વિભાગ – B
એક વાક્યમાં જવાબ આપો.
1. મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે ?
2. સમય નિરીક્ષણ એટલે શું ?
3. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું ?
4. HRM નું પૂરું નામ આપો.
5. નફા ભાગ એટલે શું ?
6. શેર હોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય ?
7. ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે ?
8. કરારીય નોંધ એટલે શું ?
9. GST નું વિસ્તૃત રૂપ આપો.
10. રાજકોષીય નીતિ કઈ બાબતો સાથે સંકળાયેલ છે ?


વિભાગ – C
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો.
1. વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે ?
2. ઉત્તરદાયિત્વ એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો.
3. કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીના નામ આપો.
4. નેતૃત્વનો અર્થ આપો.
5. અવૈધિક માહિતી સંચાર એટલે શું ? તેનું ઉદાહરણ આપો.
6. અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે – સમજાવો.
7. કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી – સમજાવો.
8. સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર એટલે શું ?
9. Call money અને notice money એટલે શું ?
10. લેબલિંગના ચાર કાર્યો જણાવો.
11. CGSI અને CUTS નું પૂરું નામ જણાવો.
12. ધંધાકીય પર્યાવરણનો સતત અભ્યાસ કેમ જરૂરી છે ?
13. સંચાલન એક વ્યવસાય છે – સમજાવો.
14. હેનરી ફેયોલે ઔધોગિક સાહસોની પ્રવૃતિને કયા છ ભાગમાં વહેંચી છે – સ્પષ્ટ કરો.

આ દરેક પ્રશ્નોના જવાબ માટે નીચેની લિંક પર ક્લિક કરો અને PDF મેળવો જવાબ સહિત…





GALA PAPER 2 SOLUTION

અહી ગાલા પેપર 2 ના વિભાગ મુજબ પ્રશ્નો આપવામાં આવ્યા છે.

વિભાગ – A
નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો.
1. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે ?
2. નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા ?
3. આયોજનનું કાર્ય એટલે શું ?
4. કાર્યના વિભાગીકરણના કારણે નીચેનામાંથી શું શક્ય બંને છે ?
5. નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી ?
6. રોકાણ અંગેના નિર્ણયો એટલે…
7. નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે ?
8. ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે ?
9. નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલકનું છે ?
10. ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો.


વિભાગ – B
એક વાક્યમાં જવાબ આપો.
1. યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે ?
2. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ?
3. કયા વ્યવસ્થાતંત્રને લશ્કરી વ્યવસ્થાતંત્ર કહે છે ?
4. પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો.
5. શારીરિક જરૂરિયાતોમાં નીચેનામાંથી કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય છે ?
6. કઈ જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે ?
7. મુંબઈ શેરબજારની સ્થાપના ક્યારે થઈ ?
8. ભારતમાં શેરબજારોનું નિયમન કોના દ્વારા થાય છે ?
9. પ્રસિદ્ધિનો અર્થ આપો.
10. વૈશ્વિકીકરણનો અર્થ જણાવો.

આ દરેક પ્રશ્નોના જવાબ માટે નીચેની લિંક પર ક્લિક કરો અને PDF મેળવો જવાબ સહિત…




GALA PAPER 3 SOLUTION

અહી ગાલા પેપર 3 ના વિભાગ મુજબ પ્રશ્નો આપવામાં આવ્યા છે.





Leave a Comment

error: Content is protected !!