STD 12 GALA ASSIGNMENT 2024 PDF DOWNLOAD | STD 12 GALA ECO PAPER 6 SOLUTION

STD 12 GALA ASSIGNMENT 2024 PDF DOWNLOAD | STD 12 GALA ECO PAPER 6 SOLUTION

SECTION : B

એક વાક્યમાં જવાબ આપો…

21. વૃતાંશ શોધવાનું સૂત્ર લખો.

22. જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કોના દ્વારા કરવામાં આવી ?

23. પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે ?

24. કયા પ્રકારની થાપણો સૌથી વધુ તરલ હોય છે ?

25. ગરીબી રેખા એટલે શું ?

26. કયા વયજૂથને ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે ?

27. NABARD ( નાબાર્ડ ) નું પૂરું નામ જણાવો.

28. વિદેશ વેપારનું કદ એટલે શું ?

29. નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે ?

30. શહેરીકરણનો અર્થ આપો.

Leave a Comment

error: Content is protected !!