Site icon SS EDUCATION

STD 12 ECO GALA PAPER 2 SOLUTION 2023

STD 12 ECONOMICS

MISSION MARCH 2023

Std 12 Eco Gala assignment Paper 2 solution 



Gala assignment Paper solution 2023

સંપૂર્ણ પેપર સોલ્યુશન

વિભાગ – A

1. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે ?
2. માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય જણાવો.
3. સતત અને સર્વગ્રાહી ભાવવધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય…
4. ભારતમાં વેપારી બેંકમાં મોટેભાગે કયા પ્રકારની થાપણો હોય છે ?
5. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના ચાર માપદંડો કોણે રજૂ કર્યા છે ?
6. નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થતો નથી.
7. મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ જરૂરી છે ?
8. 2011 – 12 માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું ?
9. આકર્ષણ સ્થળાંતરની અસરો કેટલા પ્રકારની હોય છે ?
10. ભારતીય બંધારણે કઈ વય સુધીના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું ?

વિભાગ – B
11. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો ?
12. ખર્ચપ્રેરિત ફુગાવો કોને કહેવાય ?
13. નાણાં તરીકે સિક્કાઓની શરૂઆત ક્યારે થઈ ?
14. MGNREGA નું તેમજ NAREGA નું પૂરું નામ લખો.
15. કઈ મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે ?
16. ચક્રીય બેરોજગારીનો અર્થ લખો.
17. ખેત પેદાશોના સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી છે ?
18. વિદેશ વેપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ અને સૌથી વધુ ગતિશીલ છે ?
19. અર્ધતૈયાર વસ્તુના ઉદ્યોગો એટલે શું ? તેના ઉદાહરણ આપો.
20. આંતરિક સ્થળાંતર તેમજ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કોને કહેવાય ?

વિભાગ – C

21. સ્તંભ આકૃતિ એટલે શું ? તેના કેટલા પ્રકાર છે ? કયા કયા ?
22. ફુગાવાના લક્ષણો જણાવો.
23. રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો અર્થ આપો.
24. શખસર્જન એટલે શું ? તેનું સૂત્ર લખો.
25. સાપેક્ષ ગરીબીનો ખ્યાલ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.
26. લૈંગિક અસમાનતા ભારતમાં ગરીબી માટે પણ જવાબદાર છે. – સમજાવો.
27. ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે બચત અને મૂડીરોકાણનો નીચો દર જવાબદાર છે. – ટુંકમાં સમજાવો.
28. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું ? તે કયા દેશોમાં જોવા મળે છે ?
29. જન્મદરનો અર્થ આપી, જન્મદર માપવા માટેનું સૂત્ર જણાવો.
30. વેપારતુલા લેણદેણની તુલાનો એક ભાગ છે. – સમજાવો.
31. હૂંડિયામણ દર વિશે ટુંકમાં સમજાવો.
32. વિશિષ્ટ ( SEZ ) આર્થિક વિસ્તારનો અમલ ક્યારથી શરૂ થયો ? તેનો મુખ્ય ઉદ્દેશ જણાવો.
33. સ્થળાંતર એટલે શું ? તેના પ્રકારો જણાવો.
34. માનવ મૂડી રોકાણ એટલે શું ?
35. ભારતમાં વીજક્ષેત્ર સામેના પડકારો જણાવો.

PDF DOWNLOAD

Exit mobile version