STD 11 STAT ANNUAL EXAM 2023
STD 11 STAT MOST IMP
ધોરણ ૧૧ આંકડાશાસ્ત્ર પેપર
ધોરણ ૧૧ વાર્ષિક પરીક્ષા 2023
-: ધોરણ 11 આંકડાશાસ્ત્ર માળખું :-
વિભાગ A – 9 પ્રશ્નો – 9 ગુણ
વિભાગ B – 9 પ્રશ્નો – 9 ગુણ
વિભાગ C – 8 પ્રશ્નો – 16 ગુણ
વિભાગ C માં આપને 2 વિકલ્પ આપવામાં આવશે…
પ્રશ્ન 20 ના અથવામાં પ્રશ્ન 20
પ્રશ્ન 25 ના અથવામાં પ્રશ્ન 25
વિભાગ D – 8 પ્રશ્નો – 24 ગુણ
વિભાગ D માં આપને 2 વિકલ્પ આપવામાં આવશે…
પ્રશ્ન 30 ના અથવામાં પ્રશ્ન 30
પ્રશ્ન 32 ના અથવામાં પ્રશ્ન 32
વિભાગ E – 3 પ્રશ્નો – 12 ગુણ
વિભાગ E માં આપને 1 વિકલ્પ આપવામાં આવશે…
પ્રશ્ન 37 ના અથવામાં પ્રશ્ન 37
વિભાગ F – 2 પ્રશ્નો – 10 ગુણ
વિભાગ F માં આપને 1 વિકલ્પ આપવામાં આવશે…
પ્રશ્ન 38 ના અથવામાં પ્રશ્ન 38
અહી આપને ખૂબ જ અગત્યના મોડેલ પેપર મળી રહેશે…
અહી કુલ 3 મોડેલ પેપર આપવામાં આવ્યા છે…
જે આપ સૌને ખૂબ જ ઉપયોગી સાબિત થશે…
ધોરણ ૧૧ આંકડાશાસ્ત્ર મોડેલ પેપર ૧
STD 11 STAT MODEL PAPER 1
ધોરણ ૧૧ આંકડાશાસ્ત્ર મોડેલ પેપર ૨
STD 11 STAT MODEL PAPER 2
ધોરણ ૧૧ આંકડાશાસ્ત્ર મોડેલ પેપર ૩
STD 11 STAT MODEL PAPER 3
આ દરેક પેપર બ્લૂ પ્રિન્ટ આધારિત તૈયાર કરવામાં આવેલ છે…
બ્લૂ પ્રિન્ટની સંપૂર્ણ સમજ માટે આપ નીચેની લિંક પર ક્લિક કરી શકો છો…
જે ધોરણ ૧૧ ની વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે…
જો આપ ધોરણ 11 આંકડાશાસ્ત્ર બ્લૂપ્રિન્ટની PDF મેળવવા માંગતા હોય તો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો…
આ ઉપરાંત અગાઉના વર્ષોમાં લેવાયેલ પેપર પણ નીચે આપેલ લિંક દ્વારા આપ મેળવી શકો છો…
વર્ષ 2017 થી 2019 ના પેપર પણ અહી આપવામાં આવ્યા છે…
ધોરણ 11 SP ના પેપર પણ આપ નીચે આપેલ લિંક દ્વારા મેળવી શકો છો…