Site icon SS EDUCATION

STD 11 STAT PAPER APRIL 2023

STD 11 STAT આજે લેવાયેલ ખૂબ જ અગત્યના પેપરની PDF મેળવવા માટેની લિંક સૌથી નીચે આપવામાં આવેલ છે.


STD 11 STAT MOST IMP

ધોરણ ૧૧ આંકડાશાસ્ત્ર પેપર

ધોરણ ૧૧ વાર્ષિક પરીક્ષા 2023

-: ધોરણ 11 આંકડાશાસ્ત્ર માળખું :-

વિભાગ A – 9 પ્રશ્નો – 9 ગુણ

વિભાગ B – 9 પ્રશ્નો – 9 ગુણ

વિભાગ C – 8 પ્રશ્નો – 16 ગુણ

વિભાગ C માં આપને 2 વિકલ્પ આપવામાં આવશે…

પ્રશ્ન 20 ના અથવામાં પ્રશ્ન 20

પ્રશ્ન 25 ના અથવામાં પ્રશ્ન 25

વિભાગ D – 8 પ્રશ્નો – 24 ગુણ

વિભાગ D માં આપને 2 વિકલ્પ આપવામાં આવશે…

પ્રશ્ન 30 ના અથવામાં પ્રશ્ન 30

પ્રશ્ન 32 ના અથવામાં પ્રશ્ન 32

વિભાગ E – 3 પ્રશ્નો – 12 ગુણ

વિભાગ E માં આપને 1 વિકલ્પ આપવામાં આવશે…

પ્રશ્ન 37 ના અથવામાં પ્રશ્ન 37

વિભાગ F – 2 પ્રશ્નો – 10 ગુણ

વિભાગ F માં આપને 1 વિકલ્પ આપવામાં આવશે…

પ્રશ્ન 38 ના અથવામાં પ્રશ્ન 38

અહી આપને ખૂબ જ અગત્યના મોડેલ પેપર મળી રહેશે…

અહી કુલ 3 મોડેલ પેપર આપવામાં આવ્યા છે…

જે આપ સૌને ખૂબ જ ઉપયોગી સાબિત થશે…

ધોરણ ૧૧ આંકડાશાસ્ત્ર મોડેલ પેપર ૧

STD 11 STAT MODEL PAPER 1

MODEL PAPER – 1

ધોરણ ૧૧ આંકડાશાસ્ત્ર મોડેલ પેપર ૨

STD 11 STAT MODEL PAPER 2

MODEL PAPER – 2

ધોરણ ૧૧ આંકડાશાસ્ત્ર મોડેલ પેપર ૩

STD 11 STAT MODEL PAPER 3

MODEL PAPER – 3

આ દરેક પેપર બ્લૂ પ્રિન્ટ આધારિત તૈયાર કરવામાં આવેલ છે…

બ્લૂ પ્રિન્ટની સંપૂર્ણ સમજ માટે આપ નીચેની લિંક પર ક્લિક કરી શકો છો…

બ્લૂપ્રિન્ટ ની સંપૂર્ણ સમજ

જે ધોરણ ૧૧ ની વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે…

જો આપ ધોરણ 11 આંકડાશાસ્ત્ર બ્લૂપ્રિન્ટની PDF મેળવવા માંગતા હોય તો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો…

BLUPRINT PDF

આ ઉપરાંત અગાઉના વર્ષોમાં લેવાયેલ પેપર પણ નીચે આપેલ લિંક દ્વારા આપ મેળવી શકો છો…

વર્ષ 2017 થી 2019 ના પેપર પણ અહી આપવામાં આવ્યા છે…

LAST YEAR PAPER



ધોરણ 11 SP ના પેપર પણ આપ નીચે આપેલ લિંક દ્વારા મેળવી શકો છો…

આજે તા. 08 – 04 – 2023 ના રોજ લેવાયેલ આંકડાશાસ્ત્રનું પેપર મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો…

STAT 08-04-2023

Exit mobile version