STD 11 ECO FIRST EXAM BLUEPRINT 2023
ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રથમ પરીક્ષા બ્લૂપ્રિન્ટ 2023
GSEB STD 11 ECONOMICS BLUEPRINT
STD 11 FIRST EXAM BLUEPRINT
કયા વિભાગમાં કેટલા માર્કસનું પૂછવામાં આવશે ?
SECTION – A : 8 MARKS
આ વિભાગમાં કુલ 8 MCQ પૂછવામાં આવશે…
દરેકનો એક ગુણ રહેશે…
નીચે દર્શાવેલ 5 પ્રકરણમાંથી આ વિભાગ પુછાશે…
1. 1
2. 1
3. 2
4. 2
5. 3
6. 4
7. 5
8. 5
SECTION – B : 8 MARKS
આ વિભાગમાં એક વાક્યમાં જવાબ આપો એવા 8 પ્રશ્નો પૂછવામાં આવશે…
દરેકનો એક ગુણ રહેશે…
નીચે દર્શાવેલ 5 પ્રકરણમાંથી આ વિભાગ પુછાશે…
1. 1
2. 1
3. 2
4. 3
5. 4
6. 4
7. 5
8. 5
SECTION – C : 12 MARKS
આ વિભાગમાં કુલ 6 પ્રશ્નો પૂછવામાં આવશે…
દરેકના 2 ગુણ રહેશે…
નીચે દર્શાવેલ 3 પ્રકરણમાંથી આ વિભાગ પુછાશે…
1. 2
2. 2
3. 3
4. 3
5. 5
6. 5
SECTION – D : 12 MARKS
આ વિભાગમાં કુલ 4 પ્રશ્નો પૂછવામાં આવશે…
દરેકના 3 ગુણ રહેશે…
નીચે દર્શાવેલ 4 પ્રકરણમાંથી આ વિભાગ પુછાશે…
1. 1
2. 3 or
3. 4
4. 5 or
SECTION – E : 10 MARKS
આ વિભાગમાં કુલ 2 પ્રશ્નો પૂછવામાં આવશે…
દરેકના 5 ગુણ રહેશે…
નીચે દર્શાવેલ 4 પ્રકરણમાંથી આ વિભાગ પુછાશે…
1. 2 or 3
2. 4 or 5
આમ, આ મુજબ કુલ 50 ગુણનું પ્રશ્નપત્ર હશે…