STD 11 BA ANNUAL EXAM IMP 2023

STD 11 BA IMP

અર્થશાસ્ત્રની વાર્ષિક પરીક્ષામાં કુલ 40 પ્રશ્નો પૂછવામાં આવશે… જે નીચે મુજબ રહેશે…

SECTION – A

વિભાગ A માં કુલ 10 વિકલ્પો પૂછવામાં આવશે…

દરેકના 1 ગુણ રહેશે..

કુલ 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે…

MCQ – TEXTBOOK

SECTION – A IMP

SECTION – B

વિભાગ B માં કુલ 10 પ્રશ્નો પૂછવામાં આવશે…

એક વાક્યમાં જવાબ આપો…

દરેકના 1 ગુણ રહેશે..

કુલ 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે…

ONE LINER – TEXTBOOK

SECTION – B IMP

SECTION – C

વિભાગ C માં કુલ 8 પ્રશ્નો પૂછવામાં આવશે…

દરેકના 2 ગુણ રહેશે…

કુલ 8 પ્રશ્નોના 16 ગુણ રહેશે…

બે પ્રશ્નો એવા હશે કે જેમાં અથવા આપવામાં આવશે…

પ્રશ્ન નં 21 અથવા પ્રશ્ન નં 21 જે પ્રકરણ 1 માંથી આવશે…

પ્રશ્ન નં 25 અથવા પ્રશ્ન નં 25 જે પ્રકરણ 7 માંથી આવશે…

આ વિભાગમાં પ્રકરણ 1, 3, 5, 6, 7, 8, 9 અને 10 માંથી પૂછવામાં આવશે.

પ્રકરણ – 1

1. વેપાર અને વાણિજ્યનો તફાવત

2. આર્થિક અને બિનઆર્થિકનો તફાવત / વ્યાખ્યા

3. રોજગારની બે લક્ષણિક્તાઓ જણાવો.

4. ધંધાને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકાય ?

પ્રકરણ – 3

1. ટ્રાવેલર્સ ચેકની સમજ આપો.

2. ઓવરડ્રાફટ એટલે શું ?

3. કેશ ક્રેડિટ એટલે શું ?

4. ઈ – બેન્કિંગમાં થતાં બિન નાણાકીય વ્યવહારના ઉદાહરણ આપો.

5. ATM વિશે ટુંકમાં સમજાવો.

પ્રકરણ – 5

1. 1932 ના ભાગીદારી કાયદા મુજબ ભાગીદારની વ્યાખ્યા આપો.

2. સગીર ભાગીદાર કોને કહેવાય ?

3. નામનો ભાગીદાર કોને કહેવાય ?

4. વૈયક્તિક માલિકીમાં રહસ્યોની જાણવણી કેવી રીતે શક્ય બને છે ?

5. વૈયક્તિક માલિકીમાં અમર્યાદિત જવાબદારી માલિકને કઈ રીતે હાનિકારક છે ?

6. ભાગીદારી કરારાનામું એટલે શું ?

પ્રકરણ – 6

1. સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા શા માટે કહે છે ?

2. કંપનીથી સમાજ અને રાષ્ટ્રને કયા લાભ મળે છે ?

3. સહકારી મંડળીઓ નફાની વહેંચણી કઈ રીતે કરે છે ?

4. કંપનીની કોઈ પણ ત્રણ લાક્ષણિકતાઓ જણાવો.

5. સહકારી મંડળીમાં અસહકારનું નિર્માણ કેવા સંજોગોમાં થઈ શકે છે ?

પ્રકરણ – 7

1. જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ કેવી રીતે થઇ શકે ?

2. ખાતાકીય સંચાલન એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો.

3. ખાનગી સાહસોનું એકમાત્ર ધ્યેય વધુ નફો મેળવવાનું હોય છે – આ વિધાનની ચર્ચા કરો.

4. વૈશ્વિક સાહસોનું ભારતીય અર્થતંત્રમાં શું મહત્વ છે ?

5. ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનો તફાવત લખો.

પ્રકરણ – 8

1. સ્વેટ ઈક્વિટી શેર કોને કહેવાય ?

2. પ્રેફરન્સ શેરને પસંદગીના શેર શા માટે કહે છે ?

3. બોન્ડ અને જાહેર થાપણો વચ્ચે મુખ્ય તફાવત જણાવો.

4. તરતો બોજ એટલે શું ?

પ્રકરણ – 9

1. ફરતી દુકાનોના વિવિધ પ્રકારો જણાવો.

2. જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે. – સમજાવો.

3. છૂટક વેપારી કયા પ્રકારના જોખમો ઉઠાવે છે ?

4. ખાતાંવાળી દુકાનો ગ્રાહકોનો સમય અને શ્રમ બચાવે છે. – સમજાવો.

5. ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાની ચુકવણી કેવી રીતે કરી શકાય છે ?

પ્રકરણ – 10

1. ચાર્ટર પાર્ટી કરાર એટલે શું ?

2. શીપીંગ ઓર્ડર એટલે શું ?

3. કપ્તાનની રસીદ એટલે શું ?

4. વેપારી એલચીનું ભરતિયું કોને કહેવાય ?

5. વિદેશ વેપારમાં ઉત્પતિના પ્રમાણપત્રની શા માટે જરૂર પડે છે ?

SECTION – C IMP

SECTION – D

વિભાગ D માં કુલ 8 પ્રશ્નો પૂછવામાં આવશે…

દરેકના 3 ગુણ રહેશે…

કુલ 8 પ્રશ્નોના 24 ગુણ રહેશે…

બે પ્રશ્નો એવા હશે કે જેમાં અથવા આપવામાં આવશે…

પ્રશ્ન નં 33 અથવા પ્રશ્ન નં 33 જે પ્રકરણ 4 માંથી આવશે…

પ્રશ્ન નં 35 અથવા પ્રશ્ન નં 35 જે પ્રકરણ 9 માંથી આવશે…

આ વિભાગમાં પ્રકરણ 1, 2, 3, 4, 7, 9 અને 11 માંથી પૂછવામાં આવશે.

પ્રકરણ – 1

1. વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો.

2. વ્યવસાયનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ જણાવો.

3. આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો.

4. ઉદ્યોગનો અર્થ આપી તેના પ્રકારો જણાવો.

પ્રકરણ – 2

1. વિશિષ્ટ વખાર એટલે શું ? ઉદાહરણ આપો.

2. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત સમજાવો.

3. વખારના કારણે સમય તુષ્ટિગુણનું સર્જન થાય છે. સમજાવો.

4. નુકશાન વળતરનો સિદ્ધાંત સમજાવો.

5. કિસાન વિકાસ પત્ર વિશે સમજાવો.

6. જાહેર ભવિષ્ય નિધિ ( P.F. ) સમજાવો

પ્રકરણ – 3

1. NEFT અને RTGS પર ટુંકનોંધ લખો.

2. ખાતેદાર જે તે બેન્કની શાખાનો નહિ પરંતુ બેન્કનો ખાતેદાર છે – સમજાવો.

3. ટુંકનોંધ લખો – કોર બેન્કિંગ

4. કોલ મની વિશે સમજાવો.

પ્રકરણ – 4

1. કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય ચાર પ્રકારો જણાવો.

2. ટુંક નોંધ લખો – ડિજિટલ કેશ

3. ઈ – કોમર્સના અમલીકરણ માટે જરૂરી સાધનો જણાવો.

4. ઈન્ટરનેટના મુખ્ય ત્રણ પ્રકારો જણાવો.

5. ધંધાકીય પ્રક્રિયા બહિસ્ત્રોત ( BPO ) ની જરૂરિયાત જણાવો.

પ્રકરણ – 7

1. વૈશ્વિક સાહસનો અર્થ આપી તેના લક્ષણો જણાવો.

2. સરકારી કંપનીની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતાઓ જણાવો.

3. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના તફાવતના મુદ્દા જણાવો.

4. જાહેર નિગમનો અર્થ આપી તેના લક્ષણો જણાવો.

5. જાહેર ઉપયોગીતા એટલે શું ? તેના લક્ષણો જણાવો.

પ્રકરણ – 9

1. ટુંકનોંધ લખો – સુપર માર્કેટ

2. ટુંકનોંધ લખો – શોપિંગ મોલ

3. છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત આપો.

4. ખાતાવાળી દુકાન કોને કહેવાય ? તેની લાક્ષણિકતાઓ જણાવો.

5. સંકળાયેલી દુકાન કોને કહેવાય ? તેના લક્ષણો જણાવો.

પ્રકરણ – 11

1. ધંધાકીય નીતિમત્તાનો કાયદા દ્વારા અમલ નથી – સમજાવો.

2. નીતિમત્તા અને કાયદા વચ્ચેનો તફાવત આપો.

3. ધંધાકીય એકમે પર્યાવરણ સંદર્ભે કયા કયા ક્ષેત્રે ફરજ બજાવવી જોઈએ ? શા માટે ?

4. કર્મચારી પ્રત્યેની સામાજિક જવાબદારીઓ એકમમાંથી કચવાટ દૂર કરે છે – સમજાવો.

5. ધંધાકીય નીતિમત્તાનો અર્થ આપી તેના તત્વોની ચર્ચા કરો.

SECTION – D IMP

SECTION – E

વિભાગ E માં કુલ 4 પ્રશ્નો પૂછવામાં આવશે…

દરેકના 5 ગુણ રહેશે…

કુલ 4 પ્રશ્નોના 20 ગુણ રહેશે…

બે પ્રશ્નો એવા હશે કે જેમાં અથવા આપવામાં આવશે…

પ્રશ્ન નં 37 અથવા પ્રશ્ન નં 37 જે પ્રકરણ 5 માંથી આવશે…

પ્રશ્ન નં 39 અથવા પ્રશ્ન નં 39 જે પ્રકરણ 8 માંથી આવશે…

આ વિભાગમાં પ્રકરણ 5, 6, 8 અને 10 માંથી પૂછવામાં આવશે.

પ્રકરણ – 5

1. વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીનો તફાવત આપો.

2. હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી લક્ષણો જણાવો.

3. વૈયક્તિક માલિકીના ફાયદા અને મર્યાદા જણાવો.

4. ભાગીદારી કરારનામામાં સમાવિષ્ટ વિગતો જણાવો.

5. વૈયક્તિક માલિકીનો અર્થ આપી તેના લક્ષણો જણાવો.

પ્રકરણ – 6

1. કંપનીનો અર્થ આપી તેના લક્ષણોની ચર્ચા કરો.

2. કંપનીના પ્રકારો જણાવો.

3. સહકારી મંડળીનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ જણાવો.

4. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ સમજાવો.

પ્રકરણ – 8

1. પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેના લક્ષણો જણાવો.

2. મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો જણાવો.

3. ડિબેંચરનો અર્થ આપી તેના પ્રકારોની સમજૂતી આપો.

4. શેરનો અર્થ આપી સામાન્ય ઈક્વિટી શેરની લાક્ષણિકતાઓ સમજાવો.

5. જાહેર થાપણો કોને કહેવાય ? તેના ફાયદા અને મર્યાદા સમજાવો.

પ્રકરણ – 10

1. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારનો તફાવત જણાવો.

2. આયાત વિધિ

3. નિકાસ વિધિ

4. આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ જણાવો.

5. આંતરરાષ્ટ્રીય વેપારમાં વિશ્વવેપાર સંગઠનની ભૂમિકા સમજાવો.

SECTION – E IMP

DOWNLOAD PDF

અહી કુલ 5 પ્રશ્ન પત્રો આપવામાં આવ્યા છે… જેની ખૂબ જ સારી રીતે તૈયારી કરવી…

અહીં આપવામાં આવેલ PDF ની જો આપ સારી રીતે તૈયારી કરશો તો કોઈ પણ વિદ્યાર્થીઓ નાપાસ થઈ શકે એમ નથી…

અહી આપવામાં આવેલ દરેક પ્રશ્નો જવાબ સહિત આપવામાં આવેલ હોવાથી આપને તૈયારી કરવામાં પણ મદદરૂપ થશે…

નીચેની લિંક પરથી આપ PDF DOWNLOAD કરી શકો છો…

PAPER – 1

PAPER – 2

PAPER – 3

PAPER – 4

PAPER – 5

Leave a Comment

error: Content is protected !!