STD 11 STAT SVS PAPER PDF || STD 11 STD SSS PAPER PDF

STD 11 STAT LAST YEAR ANNUAL PAPER

STD 11 STAT ANNUAL EXAM 2023
ધોરણ ૧૧ આંકડાશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા પેપર
ધોરણ ૧૧ વાર્ષિક પરીક્ષા 2023
STD 11 STAT ANNUAL EXAM 2023
STD 11 STAT MOST IMP
ધોરણ ૧૧ આંકડાશાસ્ત્ર પેપર
અહી આપને ખૂબ જ અગત્યના મોડેલ પેપર મળી રહેશે…
અહી 2017 – 2018 અને 2019 ના એપ્રિલ માસમાં લેવાયેલ પેપર આપવામાં આવ્યા છે…
જે આપ સૌને ખૂબ જ ઉપયોગી સાબિત થશે…
ધોરણ ૧૧ આંકડાશાસ્ત્ર પેપર 2017
એપ્રિલ 2017 માં લેવાયેલ પરીક્ષાનું પેપર…
આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો….
ધોરણ ૧૧ આંકડાશાસ્ત્ર પેપર 2018
એપ્રિલ 2018 માં લેવાયેલ પરીક્ષાનું પેપર…
આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો….
ધોરણ ૧૧ આંકડાશાસ્ત્ર પેપર 2019
એપ્રિલ 2019 માં લેવાયેલ પરીક્ષાનું પેપર…
આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો….
ધોરણ ૧૧ આંકડાશાસ્ત્ર પેપર – શારદા યતન શાળા સુરતમાં લેવાયેલ પરીક્ષાનું પેપર – 2017
એપ્રિલ 2017 માં લેવાયેલ પરીક્ષાનું પેપર…
આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો….
ધોરણ ૧૧ આંકડાશાસ્ત્ર પેપર 2019
અન્ય શાળા દ્વારા એપ્રિલ 2019 માં લેવાયેલ પરીક્ષાનું પેપર…
આ પેપરની PDF DOWNLOAD કરવા નીચેની લિંકનો ઉપયોગ કર્યો….
આ દરેક પેપર બ્લૂ પ્રિન્ટ આધારિત તૈયાર કરવામાં આવેલ છે…
બ્લૂ પ્રિન્ટની સંપૂર્ણ સમજ માટે આપ નીચેની લિંક પર ક્લિક કરી શકો છો…
બ્લૂપ્રિન્ટ ની સંપૂર્ણ સમજ
જે ધોરણ ૧૧ ની વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે…
જો આપ ધોરણ 11 આંકડાશાસ્ત્ર બ્લૂપ્રિન્ટની PDF મેળવવા માંગતા હોય તો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો…
અહીં મોડેલ પેપર પણ આપવામાં આવ્યા છે…
ધોરણ ૧૧ વાર્ષિક પરીક્ષા 2023
-: ધોરણ 11 આંકડાશાસ્ત્ર માળખું :-
વિભાગ A – 9 પ્રશ્નો – 9 ગુણ
વિભાગ B – 9 પ્રશ્નો – 9 ગુણ
વિભાગ C – 8 પ્રશ્નો – 16 ગુણ
વિભાગ C માં આપને 2 વિકલ્પ આપવામાં આવશે…
પ્રશ્ન 20 ના અથવામાં પ્રશ્ન 20
પ્રશ્ન 25 ના અથવામાં પ્રશ્ન 25
વિભાગ D – 8 પ્રશ્નો – 24 ગુણ
વિભાગ D માં આપને 2 વિકલ્પ આપવામાં આવશે…
પ્રશ્ન 30 ના અથવામાં પ્રશ્ન 30
પ્રશ્ન 32 ના અથવામાં પ્રશ્ન 32
વિભાગ E – 3 પ્રશ્નો – 12 ગુણ
વિભાગ E માં આપને 1 વિકલ્પ આપવામાં આવશે…
પ્રશ્ન 37 ના અથવામાં પ્રશ્ન 37
વિભાગ F – 2 પ્રશ્નો – 10 ગુણ
વિભાગ F માં આપને 1 વિકલ્પ આપવામાં આવશે…
પ્રશ્ન 38 ના અથવામાં પ્રશ્ન 38
ધોરણ ૧૧ આંકડાશાસ્ત્રના S.S.S ના પેપર નીચે મુજબ છે…
ધોરણ ૧૧ આંકડાશાસ્ત્રના S.S.S – 2017 નુ પેપર આપ નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો…
ધોરણ ૧૧ આંકડાશાસ્ત્રના S.S.S – 2018 નુ પેપર આપ નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો…
ધોરણ ૧૧ આંકડાશાસ્ત્રના S.S.S – 2019 નુ પેપર આપ નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો…
ધોરણ ૧૧ આંકડાશાસ્ત્રના T.V.M – 2017 નુ પેપર આપ નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો…
ધોરણ 11 SP ના પેપર પણ આપ નીચે આપેલ લિંક દ્વારા મેળવી શકો છો…

Leave a Comment

error: Content is protected !!