શિક્ષણ પંચ | યુનિવર્સિટી શિક્ષણ પંચ | માધ્યમિક શિક્ષણ પંચ | રાષ્ટ્રીય શિક્ષણ નીતિ | કોઠારી શિક્ષણ પંચ

શિક્ષણ પંચ

યુનિવર્સિટી શિક્ષણ પંચ

માધ્યમિક શિક્ષણ પંચ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ

કોઠારી શિક્ષણ પંચ

1. યુનિવર્સિટી શિક્ષણ પંચ
જવાબ :- 1948

2. માધ્યમિક શિક્ષણ પંચ
જવાબ :- 1952

3. કોઠારી શિક્ષણ પંચ
જવાબ :- 1964-66

4. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
જવાબ :- 1986

5. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
જવાબ :- 1992

6. ભારત સરકારે ઉચ્ચ શિક્ષણ માટે સૌપ્રથમ કયા પંચની રચના કરી હતી ?
જવાબ :- યુનિવર્સિટી શિક્ષણ પંચ

7. યુનિવર્સિટી શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા ?
જવાબ :- ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

8. યુનિવર્સિટી શિક્ષણ પંચને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
જવાબ :- રાધાકૃષ્ણ શિક્ષણ પંચ

9. યુનિવર્સિટી શિક્ષણ પંચે પોતાનો અહેવાલ સરકારમાં ક્યારે સોંપ્યો હતો ?
જવાબ :- 25 ઓગસ્ટ 1949

10. યુનિવર્સિટીનું શિક્ષણ મેળવવા ઇન્ટર મીડિયેટ સુધીની પરીક્ષા પાસ કરવા અંગેની જોગવાઈ કયા શિક્ષણ પંચે કરી હતી ?
જવાબ :- યુનિવર્સિટી શિક્ષણ પંચ

11. ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં પરીક્ષા પદ્ધતિ વિશે કયા પંચે વિશેષ જોગવાઈ કરેલ છે ?
જવાબ :- યુનિવર્સિટી શિક્ષણ પંચ

12. પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીમાં અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષણ બાબતે ભારતમાં સૌપ્રથમ કયા પંચે ભલામણ કરી હતી ?

જવાબ :- યુનિવર્સિટી શિક્ષણ પંચ

13. કયા શિક્ષણ પંચે સ્ત્રીઓ બાબતે ભલામણ કરી કે જો સ્ત્રીઓને શિક્ષિત બનાવવામાં આવશે તો શિક્ષિત સમાજનું નિર્માણ કરી શકાશે ?
જવાબ :- યુનિવર્સિટી શિક્ષણ પંચ

14. કયા શિક્ષણ પંચે શિક્ષણમાં ત્રિભાષા સૂત્ર આપ્યું હતું ?
જવાબ :- યુનિવર્સિટી શિક્ષણ પંચ

15. ભારતમાં માધ્યમિક શિક્ષણની ગુણવતા વધારવા કયા પંચની રચના કરવામાં આવી હતી ?
જવાબ :- માધ્યમિક શિક્ષણ પંચ

16. માધ્યમિક શિક્ષણ પંચની રચના ભારત સરકારે ક્યારે કરી હતી ?
જવાબ :- 23 ઓક્ટોબર 1952

17. માધ્યમિક શિક્ષણ પંચના અધ્યક્ષ સ્થાને કોની નિમણુક કરવામાં આવી હતી ?
જવાબ :- ડૉ. લક્ષ્મીસ્વામી મુદાલિયર

18. માધ્યમિક શિક્ષણ પંચને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
જવાબ :- મુદાલિયર શિક્ષણ પંચ

19. માધ્યમિક શિક્ષણ પંચે પોતાનો અહેવાલ ક્યારે રજૂ કર્યો હતો ?
જવાબ :- ઈ.સ. 1953

20. માધ્યમિક શિક્ષણ પંચમાં કયા મહિલા ઉપકુલપતિનો સમાવેશ કરવામાં આવ્યો હતો ?
જવાબ :- હંસાબેન મહેતા

21. એમ. એસ. યુનિવર્સિટીના સૌપ્રથમ મહિલા કુલપતિ કોણ હતા ?
જવાબ :- હંસાબેન મહેતા

22. કયા શિક્ષણ પંચે ભારતમાં અખિલ ભારતીય માધ્યમિક શિક્ષણ પરિષદની સ્થાપના કરવાની ભલામણ કરી હતી ?
જવાબ :- માધ્યમિક શિક્ષણ પંચ

23. ભારતમાં વિવિધલક્ષી શાળાઓનો વિચાર કયા શિક્ષણ પંચે રજૂ કર્યો હતો ?
જવાબ :- માધ્યમિક શિક્ષણ પંચ

24. માધ્યમિક શિક્ષણ પંચે કયા પ્રકારની શિક્ષણની તરેહ રજૂ કરી હતી ?
જવાબ :- 7 + 4 + 1 + 3

25. ભારતમાં શિક્ષણના તમામ ક્ષેત્રમાં અભ્યાસ કરવા માટે કયા પંચની રચના કરવાની ભલામણ કરી હતી ?
જવાબ :- રાષ્ટ્રીય શિક્ષણ પંચ

26. રાષ્ટ્રીય શિક્ષણ પંચે પોતાનો રિપોર્ટ ક્યારે રજૂ કર્યો હતો ?
જવાબ :- 1966

27. 21 મી સદીમાં ભારતને શિક્ષણ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવવા માટે રાજીવ ગાંધીની સરકારે કઈ નીતિની રચનાને મંજૂરી આપી હતી ?
જવાબ :- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ

28. ભારતમાં કઈ શિક્ષણનીતિ દ્વારા આદિવાસીઓ માટે અવૈધિક શિક્ષણ, આંગળવાડી, પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમો હાથ ધરવાની ભલામણ કરી હતી ?
જવાબ :- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 1986

29. દરેક જિલ્લામાં એક DIET સંસ્થાની સ્થાપના કરવી એ બાબતની જોગવાઈ શેમાં કરવામાં આવી હતી ?
જવાબ :- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 1986

30. ભારત સરકારે કઈ સમિતિની ભલામણને આધારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 1992 અમલમાં મૂકી હતી ?
જવાબ :- આચાર્ય રામમૂર્તિ

31. કોઠારી શિક્ષણ પંચની ભલામણનો સ્વીકાર કરી તૈયાર કરેલ અભ્યાસક્રમની ચકાસણી કરવા ગુજરાત સરકારે કઈ સમિતિની રચના કરી હતી ?
જવાબ :- ઈશ્વરભાઈ પટેલ સમિતિ – 1977

32. નવી શિક્ષણ નીતિ 2020 ને ક્યારે મંજૂરી આપવામાં આવી ?
જવાબ :- 29 જુલાઈ 2020

33. નવી શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષણનું માળખું જણાવો.
જવાબ :- 5 + 3 + 3 + 4

શિક્ષણ પંચ

DOWNLOAD PDF

શિક્ષણ પંચ

Leave a Comment

error: Content is protected !!