મહાન વિભૂતિ

 

મહાન વિભૂતિ

  1. યુનોના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોની વરણી થઈ હતી ?
    જવાબ :- વિજયા લક્ષ્મી પંડિત
  2. સુપ્રસિદ્ધ મધુશાલા કાવ્યના કવિ કોણ હતા ?
    જવાબ :- હરિવંશરાય બચ્ચન
  3. જય જવાન જય કિસાન સૂત્ર કોણે આપ્યું ?
    જવાબ :- લાલ બહાદુર શાસ્ત્રી
  4. મણીબેન પટેલ કોના પુત્રી હતા ?
    જવાબ :- વલ્લભભાઈ પટેલ
  5. My Life આત્મકથા કોની છે ?
    જવાબ :- બિલ ક્લિન્ટન
  6. સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલનો જન્મ ક્યાં થયો હતો ?
    જવાબ :- સાદુલપુર
  7. ગાંધીજીએ ‘ અન ટુ ધ લાસ્ટ ‘ પુસ્તકને બીજું કયું નામ આપ્યું હતું ?
    જવાબ :- સર્વોદય
  8. વિજયઘાટ કોની સમાધિ છે ?
    જવાબ :- લાલ બહાદુર શાસ્ત્રી
  9. પંજાબ કેસરીના હુલામણા નામથી કોણ જાણીતા છે ?
    જવાબ :- લાલા લજપતરાય
  10. ગુજરાતમાં જયશંકર સુંદરી કયા ક્ષેત્રનું જાણીતું નામ છે ?
    જવાબ :- અભિનય રંગમંચ
  11. રાજા કવિ વર્માનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ?
    જવાબ :- ચિત્રકળા
  12. અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા ?
    જવાબ :- જ્યોર્જ વોશિંગ્ટન
  13. ભારતના બિસ્માર્કનું બિરુદ કોને મળ્યું છે ?
    જવાબ :- સરદાર વલ્લભભાઈ પટેલ
  14. કોણ અંગ્રેજી કવિતાના આદિ કવિ તરીકે જાણીતું છે ?
    જવાબ :- જ્યોફ્રે ચોસર
  15. ગાંધીજીનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?
    જવાબ :- રાજઘાટ
  16. ભારતની પ્રસિધ્ધ મહિલા પર્વતારોહક કોણ છે ?
    જવાબ :- બચેન્દ્રી પાલ
  17. ‘ શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ ‘ આ વાક્ય કોનું છે ?
    જવાબ :- ચાણક્ય
  18. રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા ?
    જવાબ :- હેમા માલિની
  19. અઝીમ પ્રેમજી કઈ કંપનીના વડા છે ?
    જવાબ :- વિપ્રો
  20. અમૃતા પ્રિતમ કઈ ભાષાના લેખિકા છે ?
    જવાબ :- પંજાબી
  21. અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રની કઈ શાખા માટે નોબલ પ્રાઇઝ મળ્યું હતું ?
    જવાબ :- કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર
  22. જુરાસિક પાર્ક ફિલ્મના નિર્દેશક કોણ હતા ?
    જવાબ :- સ્ટીફન સ્પીલબર્ગ
  23. ગાંધીજી કોને રાષ્ટ્રીય કવિ કહેતા હતા ?
    જવાબ :- મૈથિલીશરણ ગુપ્ત
  24. એલિસ બ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું ?
    જવાબ :- અંગ્રેજી અધિકારીના પત્ની
  25. દિવાળીબેન ભીલનું નામ કયા સંગીત સાથે જોડવામાં આવે છે ?
    જવાબ :- લોક સંગીત
  26. બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતાં ?
    જવાબ :- શેખ મુજીબુર રહેમાન
  27. બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ?
    જવાબ :- કુમાર
  28. ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ?
    જવાબ :- સુચેતા કૃપલાણી
  29. ઓમકારા ફિલ્મ શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ?
    જવાબ :- ઓથેલો
  30. ડૉ. અમર્ત્ય સેન કયા ક્ષેત્રમાં જાણીતા છે ?
    જવાબ :- અર્થશાસ્ત્ર
  31. જવાહરલાલ નહેરુનું અવસાન કયા વર્ષે થયું હતું ?
    જવાબ :- 1964
  32. ડિસ્કવરી ઓફ ઈન્ડિયા પુસ્તકના લેખક કોણ છે ?
    જવાબ :- જવાહરલાલ નહેરુ
  33. શેરપા તેનસિંગ સાથે એવરેસ્ટ શિખર સર કરનાર કોણ હતા ?
    જવાબ :- એડમંડ હિલેરી
  34. ભારતના લોહપુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ કઈ છે ?
    જવાબ :- 15 ડિસેમ્બર
  35. જહાંગીર સબાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
    જવાબ :- ચિત્રકળા
  36. દૂરદર્શન પર દર્શાવેલી અંગ્રેજી ભારતીય કૃતિ ‘ માલગુડી ડેયઝ ‘ કોની રચના છે ?
    જવાબ :- આર. કે. નારાયણ
  37. રાષ્ટ્રીય સ્વયસેવક સંઘના આદ્ય સ્થાપક કોણ હતા ?
    જવાબ :- ડૉ. કેશવરાવ બ. હેડગેવાર
  38. શ્રીમતી સુમતિ મોરારજીનું નામ કયા વ્યવસાય સાથે સંકળાયેલ છે ?
    જવાબ :- જહાજ વહાણવટું
  39. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ મહિલા સભાસદ કોણ હતા ?
    જવાબ :- વિદ્યાગૌરી નીલકંઠ
  40. કોના નામ સાથે ‘ કલિકાસર્વજ્ઞ ‘ નું વિશેષણ વપરાય છે ?
    જવાબ :- હેમચંદ્ર સુરિ
  41. ‘ ધ વિંગ ઓફ ફાયર ‘ પુસ્તકના લેખક કોણ છે ?
    જવાબ :- ડો. અબ્દુલ કલામ
  42. પર્યાવરણ સુરક્ષા સંબંધી ચિપકો આંદોલનના પ્રણેતા કોણ છે ?
    જવાબ :- સુંદરલાલ બહુગુણા
  43. સંપૂર્ણક્રાંતિ આંદોલનના પ્રણેતા કોણ હતા ?
    જવાબ :- જયપ્રકાશ નારાયણ
  44. સરહદના ગાંધી તરીકે કોણ જાણીતું છે ?
    જવાબ :- ખાન અબ્દુલ ગફાર ખાન
  45. જીત તમારી પુસ્તકના લેખક કોણ છે ?
    જવાબ :- શિવ ખેરા
  46. જર્મનીમાં જાતે બનાવેલ ઝંડો ફરકાવનાર ભારતીય કોણ હતા ?
    જવાબ :- મેડમ ભીખાઇજી કામા
  47. ગુજરાતમાં નિર્માણાધીન ‘ ક્રાંતિતીર્થ ‘ સાથે કોનું નામ જોડાયેલું છે ?
    જવાબ :- શ્યામજી કૃષ્ણવર્મા
  48. ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા ?
    જવાબ :- શ્રી હરિલાલ કનીયા
  49. નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું ?
    જવાબ :- મોંઘવારી દૂર કરવા
  50. કયા ગુજરાતીએ ઔદ્યોગિક જગતમાં ગુજરાતનું નામ સુપ્રસિદ્ધ કર્યું છે ?
    જવાબ :- ધીરુભાઈ અંબાણી

 

mahan vibhuti

 

DOWNLOAD PDF

મહાન વિભૂતિ

Leave a Comment

error: Content is protected !!