Site icon SS EDUCATION

મનોવિજ્ઞાન | MANOVIGYAN | TET TAT

મનોવિજ્ઞાન

MANOVIGYAN

TET TAT

1. આપણા મગજનો એક નાનકડો ભાગ કયો છે ?

જવાબ :- હાઈપોથેલેમસ

2. દ્રાક્ષ ખાટી છે – આ ઉદાહરણ કઈ બચાવ પ્રયુક્તિ સાથે બંધબેસતું પ્રચલિત ઉદાહરણ છે ?

જવાબ :- યોક્તિકીકરણ

3. બુદ્ધિમાપનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

જવાબ :- સાયમન બિને

4. મનોવિજ્ઞાન એટલે માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન – આ કથન કોનું છે ?

જવાબ :- સી. ટી. મોર્ગન

5. રમત જ જીવન છે એવું કોણે કહ્યું હતું ?

જવાબ :- જ્હોન ડ્યુઈ

6. મનોવિજ્ઞાનના સિદ્ધાંતો નામનું પુસ્તક કોણે લખ્યું ?

જવાબ :- વિલિયમ જેમ્સ

7. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોણે કહ્યું છે ?

જવાબ :- ફ્રેન્ડ

8. વ્યક્તિત્વનો સિદ્ધાંત કોણે રચ્યો ?

જવાબ :- સિગ્મંડ ફ્રોઈડ

9. અતિ ગંભીર પ્રકારનો મનોરોગ કયો છે ?

જવાબ :- છિન્ન મનોવિકૃતિ

10. કઈ અવસ્થાને જીવનની વસંત કહેવામાં આવે છે ?

જવાબ :- તરૂણાવસ્થા

11. કઈ અવસ્થા જીવનનો સંક્રાંતિકાળ તરીકે પ્રચલિત છે ?

જવાબ :- કિશોરાવસ્થા

12. કઈ પ્રેરણા મનોસામાજિક પ્રેરણા છે ?

જવાબ :- સત્તાની પ્રેરણા

13. કઈ સંસ્થાલક્ષી સંરચનાને સપાટ સંરચના કહે છે ?

જવાબ :- સરળ

14. કયા નેતૃત્વના મુખ્ય લક્ષણોમાં વર્ચસ્વ અને આક્રમકતા હોય છે ?

જવાબ :- આપખુદ

15. કયા મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે વિચાર ભાષાને ઘડે છે ?

જવાબ :- જીન પિયાજે

16. કયા મનોવૈજ્ઞાનિકે આઠ પ્રકારની બુદ્ધિ સૂચવી છે ?

જવાબ :- ગાર્ડનર

17. કયા મનોવૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુદ્ધિ કસોટી પ્રખ્યાત છે ?

જવાબ :- રેવન

18. કેટલા બુદ્ધિઆંકવાળી વ્યક્તિને પ્રતિભાશાળી કહે છે ?

જવાબ :- 130 થી વધુ

 

PSYCHOLOGY MCQ

Exit mobile version