ભારતના રાજ્યો અને રાજધાની
1. અરુણાચલ પ્રદેશ – ઇટાનગર
2. આસામ – દિસપુર
3. ઉત્તર પ્રદેશ – લખનૌ
4. ઉત્તરાખંડ – દેહરાદૂન
5. ઓડિશા – ભુવનેશ્વર
6. આંધ્ર પ્રદેશ – વિશાખાપટ્ટનમ
7. કર્ણાટક – બેંગ્લોર
8. કેરળ – તિરુવનંતપુરમ
9. ગોવા – પણજી
10. ગુજરાત – ગાંધીનગર
11. છત્તીસગઢ – રાયપુર
12. ઝારખંડ – રાંચી
13. તમિલનાડુ – ચેન્નાઈ
14. તેલંગાણા – હૈદરાબાદ
15. ત્રિપુરા – અગરતલા
16. નાગાલેન્ડ – કોહિમા
17. પશ્ચિમ બંગાળ – કોલકાતા
18. પંજાબ – ચંદીગઢ
19. બિહાર – પટના
20. મણિપુર – ઇમ્ફાલ
21. મધ્ય પ્રદેશ – ભોપાલ
22. મહારાષ્ટ્ર – મુંબઈ
23. મિઝોરમ – આઈઝોલ
24. મેઘાલય – શિલોંગ
25. રાજસ્થાન – જયપુર
26. સિક્કિમ – ગંગટોક
27. હરિયાણા – ચંદીગઢ
28. હિમાચલ પ્રદેશ – શિમલા