TET TAT EXAM MATERIAL
અધ્યયન પદ્ધતિ
- નિદર્શન પદ્ધતિ
જવાબ :- હર્બટ સ્પેન્સર
- પ્રશ્નોત્તર પદ્ધતિ
જવાબ :- સોક્રેટિસ
- સંવાદ પદ્ધતિ
જવાબ :- પ્લેટો
- રમત દ્વારા શિક્ષણ
જવાબ :- ફ્રોબેલ અને હેનરી કુક
- ક્રિયા દ્વારા શિક્ષણ
જવાબ :- પેસ્ટોલોજી અને જ્હોન ડ્યુઇ
- બુનિયાદી શિક્ષણ પદ્ધતિ
જવાબ :- ગાંધીજી
- સમવાયી શિક્ષણ પદ્ધતિ
જવાબ :- ગાંધીજી
- કિંડર ગાર્ટન પદ્ધતિ
જવાબ :- ફ્રોબેલ
- પ્રોજેક્ટ પદ્ધતિ
જવાબ :- જ્હોન ડયુઈ
- હ્યુરિસ્ટીક પદ્ધતિ
જવાબ :- આર્મસ્ટ્રોંગ
- આગમન પદ્ધતિ
જવાબ :- એરિસ્ટોટલ
- નિગમન પદ્ધતિ
જવાબ :- પ્લેટો
- કથન પદ્ધતિ
જવાબ :- પ્લેટો
- મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ
જવાબ :- મારિયા મોન્ટેસરી
- અવલોકન દ્વારા શિક્ષણ પદ્ધતિ
જવાબ :- આલ્બર્ટ બંડોરા
- વૈજ્ઞાનિક પદ્ધતિ
જવાબ :- ગુડવાર અને સ્કેટસ
- મૂલ્યાંકન પદ્ધતિ
જવાબ :- ડો. જે એમ રાઈસ
- માઇક્રોટિચિંગ પદ્ધતિ
જવાબ :- રોબર્ટ બુશ
- પ્રાદેશિક શિક્ષણ પદ્ધતિ
જવાબ :- હર્બટસન
- વિનેટીકા પદ્ધતિ
જવાબ :- કાર્લટન
- પ્રક્રિયા પદ્ધતિ / પ્રોસેસ પદ્ધતિ
જવાબ :- કોમેનીયસ
- બ્રેઈલ પદ્ધતિ
જવાબ :- લૂઈ બ્રેઈલ
- સામાજિકતામિતી પદ્ધતિ
જવાબ :- એલ. મોરેનો
- પ્રશ્નાવલી પદ્ધતિ
જવાબ :- વુડવર્થ
- રૈખિક અભિક્રમિત પદ્ધતિ
જવાબ :- બી.એફ. સ્કિનર
- પ્રશાખા અભિક્રમિત પદ્ધતિ
જવાબ :- નોર્મન કાઉડર
- સૈન્ય પદ્ધતિ
જવાબ :- બોઝ તથા બ્લૂમફિલ્ડ
adhyyan padhdhtiDOWNLOAD PDF